ઉપલેટા શહેરની શ્રી દરબારગઢ પ્રાથમિકશાળાની શૈક્ષણિક વેબ સાઇટ તરતી મુકાઇ
આજ રોજ શ્રી દરબારગઢ પ્રાથમિકશાળાની
શૈક્ષણિક વેબ સાઇટ તરતી મુકવામાં આવી આ વેબ- સાઇટમાં શાળાના શિક્ષકો શાળાની
પ્રવૃતિઓ ભૂત પુર્વ વિદ્યાર્થીઓની સંપૂર્ણ માહિતી મુકવામાં આવેલ છે જે વિશ્વના કોઇ
પણ ખુણેથી કોઇ પણ માણસ જોઇ શકશે. જેમાં શાળાની પ્રવૃતિઓ તથા અભ્યાસક્રમ ને લગતી
તલસ્પર્શી માહિતી મુકવામાં આવેલ છે.
www.darbargadhprimaryschool.weebly.comને તરતી મુકતા ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ માકડિયાએ જણાવ્યુ કે આ એક પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ક્રાતીકારી પગલુ છે આ વેબ સાઇટ દ્રારા વિશ્વમાં રહેતા ઉપલેટા વાસીઓ એક બીજાને ઓળખતા થશે અને તેઓને શાળા પ્રત્યેનુ રૂણ અદા કરવાની તક મળશે. આ વેબ સાઇટ દરબારગઢ પ્રા.શાળા ઉપલેટા ના શિક્ષક શ્રી હરેશભાઇ પરમાર, શ્રી ભાવેશભાઇ સુવા, શ્રી કલ્પિતભાઇ નથવાણી, શ્રી જાનકીબેન વેગડા તથા આચાર્યશ્રી કિશોરભાઇ અજમેરા દ્રારા બનાવવામાં આવેલ છે શિક્ષણવિદ શ્રી નારણભાઇ સોજીત્રાએ જણાવ્યુ હતુ કે ક્રાંતી કરવી હોય તો ઇંટરનેટના ઉપયોગ વગર શક્ય નથી આ વેબ સાઇટ ગુજરાતીમાં બનાવવામાં આવેલ છે જે અભિનંદનિય છે આ તકે ઉપલેટા નગર પાલીકા પ્રમુખ શ્રી રાણીબેન ચંદ્ર્વાડિયાએ પ્રયોજકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા
આ વેબ સાઇટ બનાવવાં માટે પ્રોત્સાહન પ્રેરણા તથા માર્ગદર્શન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટાના ચેરમેન શ્રી રમણિકભાઇ લાડાણી, વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી, તથા શ્રી દાનભાઇ ચંદ્ર્વાડિયા, ઉપપ્રમુખશ્રી રણુભા જાડેજા, શ્રી કનુભાઇ સુવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટાના સદસ્યોએ પુરૂ પાડેલ હતુ
આ કાર્યક્રમમાં ઉપલેટા શહેરના તમામ શિક્ષકો તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઇ સુવા શ્રી ભરતભાઇ રાણપરીયા, શ્રી આઇ.ડી.જાડેજા. , શ્રી રાજભા ઝાલા, શ્રી હરેશભાઇ ડેર, શ્રી નિકુલભાઇ ચંદ્રવાડિયાતથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા
કાર્યક્રમના અંતે શાસનાધિકારી શ્રી આર.આર.જાડેજા સાહેબે આભાર દર્શન કરેલ હતુ