Darbargadhprimaryschool
  • હોમ
  • અમારા વિશે
  • શાળા પરિવાર
    • સ્ટાફની માહિતી
    • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
    • સ્કુલ મેનેજમેન્ટ સમિતિ
    • મધ્યાહન ભોજન
  • શૈક્ષણિક પ્રવૃતિઓ
    • શાળા પ્રવેશોત્સવ
    • પ્રવાસ-પર્યટન
    • ઇક્કો કલબ
    • ગણિત-વિજ્ઞાન
    • સાંસ્કૃતિક કાર્યક્રમ
    • તાલીમ
    • ગીત-સંગીત
    • રમત-ગમત
  • દસ્તાવેજો
    • જનરલ રજિસ્ટર
    • અહેવાલ
    • ભગવદ્ગોમંડલ
  • ડાઉનલોડ કરો
    • મહત્વના પરિપત્રો તથા ફોર્મ
    • મતદાર યાદી
    • સી.સી.સી સાહિત્ય
    • કવિતાઓ
    • બાળગીતો
    • ભગવદ ગીતા mp 3
    • મહત્વના સોફ્ટ વેર
  • આપના સુચનો
  • અન્ય
    • વાર્તાઓ
    • જોડકણાઓ
    • શિક્ષણ માટે ઉપયોગી લિંક
    • સમાચાર પત્રો
    • વિચાર વિમર્શ
    • વાંચન વિભાગ
  • હોમ

                                                                                                                        "અભિમાન એટલે માનની જાહેરાત"                                                                                                                        "વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. – સંત તુલસીદાસ"                                                                                                                        "વિચાર ભાગ્યનું બીજું નામ છે. – સ્વામી રામતીર્થ"                                                                                                                        "ખરાબ પુસ્તક દુષ્ટ લુટારા કરતાં વધારે ખરાબ છે. એ તમારો કીંમતી સમય લૂંટી જતા હોય છે."                                                                                                                        "તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો !"

વિડિઓ જોવા > (પ્લે) બટન પર ક્લિક કરો

સમાચાર
(વાંચવા  હેડલાઇન પર  કલિક કરો)

* ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ની અનન્ય ઉજવણી.

* સ્નેહમિલન કાર્યક્રમ

* વેબ-સાઇટ તરતી મુકાઇ

મુલાકાતીઓની સંખ્યા

Website counter

ફોટો ગેલેરી

Welcome to Darbargadh Primary School(Upleta)
              Class teachers are responsible for the children’s welfare and delivery of the curriculum. Work is planned jointly,  in Year Teams of our teaching staff with close liaison,  communication   and support from our teaching     assistant team. During planning, Year Teams share the preparation of work, drawing  on  different experiences,   knowledge and expertise to ensure work is relevant and well matched to meet the needs of the children. In this way, we are able to  utilize the strengths of  a  large  staff team and   enhance   the  quality of learning    and       teaching here at our school.
* શિક્ષિત એટલે શુ ?
                       
                              સફળતા-નિષ્ફળતાથી ચલિત થયા વગર માણસ પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રયત્નશીલ  રહે છે, તેને જીવનલક્ષી શિક્ષણ મળ્યું છે તેમ કહેવાય. એ જ રીતે જીવનમાં આવનારા પડકારો ઝીલવાની જેની વૃતિ તૈયાર થઇ છે તે જ સાચો શિક્ષિત છે. પડકારોનો સામનો સામી છાતીએ કરવાની જે હિંમત ધરાવે છે એટલું  જ  નહિ   પરંતુ    સામેથી જે ચેલેંજ ઉપાડવા તૈયાર છે તે શિક્ષિત છે. જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ આવે છે એવું નથી. ક્યારેક ઝંઝાવાતનો પવન ફુંકાય છે, બધું જ છિન્ન ભિન્ન થઇ જાય છે ત્યારે પલાયનવાદી થઇ જવાના બદલે જે   ફરીથી  સર્જન  પ્રક્રિયા માટે સજ્જ બને છે તે સાચો શિક્ષિત છે.
Picture


Developed By:-Haresh Parmar, Contact No:- 90990 59736,E-Mail Add:-parmarharesh61@yahoo.com
Picture
Powered by
✕